તે કાર પાસે પાછો આવ્યો અને કારને ખુબ લાતો મારવા લાગ્યો. જયારે તેને ભાન આવ્યું ત્યારે દુઃખી થઇ કાર પાસે બેસી ગયો. એટલામાં તેની નજર લીટા પર પડી- બાળકે લખ્યું હતું," I LOVE YOU DAD"
....................
.............. બીજા દિવસે સમાચારમાં આવ્યું કે તે માણસે આપઘાત કરી લીધો હતો.
પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી. પોતાની ઝિંદગી સુંદર અને મધુર બનાવવા કયો શબ્દ પસંદ કરવો એ તમારા હાથ માં છે.
વિચારો ઉપયોગ માટે અને માણસ પ્રેમ માટે હોય છે. પણ આ યુગમાં પ્રશ્ન એ છે કે આજે માણસનો ઉપયોગ અને વિચારોને પ્રેમ કરાય છે.
ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો નહિ અને ખુશી માં કોઈને વચન આપી દેશો નહિ.
ઉદાહરણ ખુબ જ સુંદર અને મહત્વનું છે. સાચે જ આજે માણસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણે શિક્ષક તરીકે બાળકોની મુક લાગણીઓને ખરેખર સમજવી જ જોઈએ અને તેને આપણા વિચારો નહિ પણ પ્રેમ આપવો જોઈએ. બાળક એ ઈશ્વરનું એક રૂપ જ છે. તેનામાં ચતુરાઈ નહિ પણ નિર્દોષતા ઠાંસી ઠાંસીને ભરેલ હોય છે. જે આપના ઉદાહરણમાં જોવા મળી, જે પાષણ હૃદયને પણ પીગળાવવાની શક્તિ ધરાવે છે. જો આ ઉદાહરણ વાંચીને તમારા હૃદયમાં રહેલ લાગણીના તાર ઝણ ઝ્ણે નહિ તો આપનું બુ.અ.પ્ર. નું સર્ટીફીકેટ ફરી ચકાસી લેજો,,,,,,,,,,
જવાબ આપોકાઢી નાખોકે આપણે તે માટે યોગ્ય છીએ કે પછી કોઈ "માણસનો ઉપયોગ" કરીને તે ફક્ત રોજી મેળવવાના આશયથી જ મેળવેલ છે..........