ફક્ત ૭૯ પોસ્ટ્સ થઇ છે છતાં પણ જુદા જુદા ૨૧ દેશોના ૧૩૪૧ ચાહકો (Fans) અને ૪૦૧૪ બ્લોગના મુલાકાતીઓ થઇ ગયા છે. અમારા શાળા પરિવારમાં જોડાઈ ગયા બદલ અમે સૌ શાળાપરિવાર આપનો સાચા દિલથી આભાર માણીએ છીએ. ૧ વર્ષ અને ૬ મહિના થયા છે ત્યારે આપસૌનો અમે આભાર માણીએ છીએ. અને આ રીતે અમારો સાથ નિભાવતા રહેશો એવી અમને આશા છે.
સાથે સાથે અમારા બ્લોગને વધુ પ્રચલિત કરવામાં મદદ કરનાર શ્રી જાદવભાઈ, ગોવિંદકાકા, કિશોરભાઈ સાહેબ તથા મુકેશભાઈ ડેરવાળિયાના અમે સાચા દિલથી આભાર માણીએ છીએ. આ મિત્રોએ એમના બ્લોગ પર અમારો પ્રચાર અને સ્થાન આપ્યું છે જે અમારા માટે આનંદની વાત છે. આપણા બ્લોગ પર સ્થાન આપી તમે તો અમારા દિલમાં સ્થાન સ્થાપી દીધું છે.
શ્રી નીલેશભાઈ તથા સમગ્ર શાળાના ગૌરવવંતા શિક્ષક મિત્રો.
જવાબ આપોકાઢી નાખોખુબ ધન્યવાદને પત્ર છો આપ બધા કેમ કે એક નાની શાળાની
આદર્શ રૂપ પ્રવૃતિઓ બ્લોગના માધ્યમ થાકી સમગ્ર જગતને એક
નવતર રાહ ચીધો છો.
બ્લોગ અને શાળાનું નામ હજુ તો ગગને ગાજશે
જવાબ આપોકાઢી નાખો