જગત ભરના ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો અને બાળકોને નાતાલની શુભેચ્છા.
બ્લોગ જગતના વડીલો મિત્રો અને બહેનો તેમજ વાચક મિત્રોને .............
MERRY CHRISTMAS & HAPPY HOLIDAY ……………….
ગુણોનો ગુણાકાર–…….પ્રેમના સરવાળા- ……રાગ,ઈર્ષા દ્વેષની બાદબાકી
=========================================================
ક્રિસમસ
ક્રીસ - ( ક્રિશ્ના સાથે) મસ- (મહમદ સાથે) સર્વેને. ( સર્વ ધર્મ સમભાવ )
=======================================================================
X-MAS
X -(એક્સ એટલે બધા ) M - (માનવ ) A - (આવે ) S- (સાથે )
====================================================================================
CHRISTMAS
C (ચાલો) H (હવે) R (રહીએ) I (ઈશ્વર) S (સાથે ) T (ત્યાં) M (મારું) A (અને) S (સર્વેનું.)
=====================================================================================
નાતાલ
ના- નામ તા- તારું લ - લઉં
=====================================================================================
ઇઝરાયેલની પાવન ભૂમિએ જેરુસલેમમાં જન્મ પાયા
જીસસ છે નામ પ્યારૂ એ માતા મેરીના લાડલા જાયા
ક્રોસ શીખવે માનવ ને જીવન જીવવાના સરવાળા
ગુણાકાર કરવા ક્રોસ જરા આડો ફેરવો બને ગુણકાર
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ ચડનારા
હદય બને નિર્મલ માનવનું એ પ્રેમ સંદેશ ઝીલનારા
===============================================
From:-
સ્વપ્ન જેસરવાકર
શ્રી ગોવિંદભાઈ પટેલ (જેસરવા)
(અમારા પૂજ્ય ગોવિંદકાકા)
હાલ અમેરિકા
(http://swapnasamarpan.wordpress.com/)
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
જવાબ આપોકાઢી નાખો૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને... આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)