[02] આણંદ : દાળવડા
[03] ડાકોર : ગોટા
[04] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[05] ખંભાત : હલવાસન, સુતરફેણી
[06] નડિયાદ : ચવાણું
[07] ખેડા : ઘઉંનો પોંક
વધુ જાણવું છે કે ગુજરાતીઓને ખાવાના શોખીન કેમ કહે છે તો....
[08] જામનગર : કચોરી, પાન.
[09] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
[10] લીમડી : કચરિયું
[11] વલસાડ : ચીકુ
[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
[15] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
[16] બારડોલી : પાત્રા
[17] જૂનાગઢ : કેરી
[18] પોરબંદર : ખાજલી, થાબડી
[19] થાન : પેંડા
[20] ગોંડલ : મરચા
[21] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
[22] પાલીતાણા : ગુલકંદ
[23] ડિસા : બટાટા
[24] ચોટીલા : ખાંડના લાડુ
[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફુલવડી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks