પ્રારંભિક કાર્યક્રમ:-
પ્રાર્થના :- ઓ શારદા તું આવ .....
સ્વાગત ગીત :- આંગણે પધારો અતિથી અમારા .........
પ્રમુખશ્રીની વરણી:- શ્રી ચંદુભાઈ સાહેબ તથા શ્રી રામસિંહ સાહેબ (ટેકો)
ધ્વજવંદન વિધિ :- શ્રી નિલેશભાઈ પટેલ
પ્રમુખશ્રીનું વક્તવ્ય :- શ્રી કાંતિભાઈ હિંમતભાઈ પરમાર
આચાર્યનું વક્તવ્ય :- શ્રી ચંદુભાઈ ઠાકોર
શિક્ષકશ્રીનું વક્તવ્ય :- શ્રીમતી રીનાબેન શાહ
સાંસ્કૃતિક કાર્યક્રમ :-
અભિનય ગીત – તંબુરો કિરતારી :- ધોરણ – ૨ જાનકી, તુલસી અને અંજના
સમૂહ ગીત – નાના અમથા આજ ભલે :- ધોરણ – ૫ અવિનાશ, જયદીપ, વિષ્ણુ, અજય, અજય, ગોમતી, આઇશા, અલ્પા, હેતલ અને સોન
અભિનય ગીત – અડકે દાણા પડકે દાણા :- ધોરણ – ૩ ક્રિશ્ના, અવની, પાયલ અને ગીતા
વક્તવ્ય – રવિશંકર મહારાજ :- ધોરણ – ૬ બીન્તા
વ્યવસાયકારના જોડકણા:- ધોરણ – ૨ જાનકી, તુલસી અને અંજના
અભિનયગીત – છીએ અમે તો છોટાજી .. :- ધોરણ – ૫ ગોમતી, અલ્પા અને આઇશા
વક્તવ્ય – શાસ્ત્રોમાં ગુરુજીનું મહત્વ :- ધોરણ – ૭ વૈશાલી
અભિનય ગીત - હું ને મારી બહેનપણી :- ધોરણ – ૪ આરતી, માનસી અને પ્રિયા
વક્તવ્ય – Sardar Vallabhabhai Patel :- ધોરણ – ૭ પ્રકાશ (In English)
અભિનય ગીત – छोटी छोटी गुडिया.. :- ધોરણ – ૪ સપના અને નેહા
બોધકથા – એક અજોડ ચુકાદો :- ધોરણ -૭ વિશાલ
શૌર્યગીત – मनुष्य तू बड़ा महान है :- ધોરણ – ૮ સરોજ, હીના, હીના, રીન્કુ, સેજલ, પાયલ, શિલ્પા, રાધા અને વર્ષા
બાળવાર્તા – શિયાળ અને સસલું :- ધોરણ – ૧ અલ્પેશ
અભિનય ગીત - એકડાનું માથું મોટું :- ધોરણ – ૧ વિપુલ, ચિરાગ, કિર્તન, પ્રકાશ, હિરલ, ક્રિશ્ના અને તૃષા
વક્તવ્ય – ગાંધીજી :- સરોજ (In English)
નાટક – ટોપીવાળો ફેરિયો :- ધોરણ – ૪ વનરાજ, વિક્રમ, મહેન્દ્ર, મયુર, નિલેશ, જયેન્દ્ર અને ઇન્દ્રજિત
દેશભક્તિ ગીત અભિનય સાથે :- ધોરણ – ૭ અને ૮ શિલ્પા, જય અને જ્હાનવી
– ये देश है वीर जवानो का..
વક્તવ્ય – સ્વામી વિવેકાનંદ :- ધોરણ – ૮ હીના
દેશભક્તિ ગીત અભિનય સાથે :- ધોરણ- ૬ અને ૮ સરોજ, હીના, હીના, સુનીતા,જલ, ऐसा देश है मेरा.. :- પાયલ, શિલ્પા, રાધા અને વર્ષા
નાટક – વૈદિક સંસ્કૃતિ આધારિત :- ધોરણ ૬ અને ૮ સુનીતા, કિશન, મુકેશ અને જાગૃતિ
ધાર્મિક ગીત અભિનય સાથે :- ધોરણ- ૬ થી ૮ જાગૃતિ, વર્ષા, રીન્કુ, શિલ્પા, સુનીતા અને
राधा ढूंढ रही .. રાધા
નાટક – અંધેરી નગરી :- ધોરણ ૬ થી ૮ નવઘણ, વિશાલ, જગદીશ, હિતેન, જીગ્નેશ અક્ષય, સલુભા, પરેશ, વિજય, પ્રકાશ, સંજય, ભરત, કિશન, પ્રવિણ, નરેન્દ્ર અને કમલેશ
ગરબો – તડ તડ તાળી પડે :- ધોરણ – ૬ થી ૮ રીન્કુ, સેજલ, વર્ષા, રીતા, શિલ્પા, સરોજ, હીના, હીના, રાધા અને સુનીતા
પુર્ણાહુતી:-
ઇનામ વિતરણ :- ભાગ લેનાર દરેક બાળકને પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર તરફથી ડીશ અને શ્રી વિનુભાઈ પરમાર તરફથી પેન્સિલ ભેટ મળ્યા.
આભારવિધિ :- આચાર્ય શ્રી ચંદુભાઈ ઠાકોર.
પ્રસાદી :- સરસ્વતીનગરદૂધ ઉત્પાદક મંડળી તરફથી.