"આદર્શ ગામનો નમુનો."
બનાવનાર- રીનાબેન તથા ધો- ૬ના બાળકો
"પાકા રસ્તાનો નમુનો."
બનાવનાર- રીનાબેન તથા ધો ૭ના બાળકો.
"આધુનિક ખેતી"
:- સ્વયંસંચાલિતપણે ખેતરની ભીનાશ મુજબ પાણીની મોટર ચાલુ અને બંધ કરવી.
બનાવનાર- રીનાબેન તથા ધો- ૭ ના બાળકો.
"વર્ગ પ્રાથમિક સારવાર પેટી"
"પૃથ્વીનો ગોળો"
બનાવનાર- રીનાબેન તથા ધો- ૬ ના બાળકો
"લાકડા કામ"
લાકડા માંથી વિવિધ સાધનો બનાવવા.
બનાવનાર- રીનાબેન તથા ધો-૬ ના બાળકો.
" કાગળકામ"
-કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી.
બનાવનાર- ધો ૬ ના બાળકો
"સાચા જવાબ બતાવતું હિન્દીનું ટી.એલ.એમ."
બનાવનાર- નીલેશભાઈ તથા ધો-૭ ના બાળકો.
"કાગળકામ, અનાજના નમુના માંથી ચિત્રકામ તથા છાપકામ"
બનાવનાર- અનીતાબેન તથા ધો- ૭ ની વિદ્યાર્થીનીઓ

પ્રથમ નંબર મેળવનાર ૨ વિદ્યાર્થીનીઓ-
ભાવના( છાપકામ) તથા નીરુ (ચિત્રકામ)

નીરૂએ મકાઈના દાણા અને માટી ચોટાડી બનાવેલ સુંદર ચિત્ર
" આપણા વ્યવસાયકારો અને તેમના સાધનો"
બનાવનાર- કાન્તીભાઈ તથા ધો ૪ ના બાળકો
"માટીકામ"
મૃગાબેન તથા ધો-૩ ના બાળકો
રમતમાં લીન ધો-૧ના બાળકો તથા તેમના વર્ગશિક્ષક ચંદુભાઈ
"ધો- ૬ નું પ્રવુત્તિ કોર્નેર "
વાંચે ગુજરાત અંતર્ગત ચાલો વાંચીએ તાસમાં વાંચવામાં મશગુલ શાળાની બહેનો તથા ધો-૬ ના બાળકો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks